LISTEN AND SING : “IF YOU ARE HAPPY “ STORY TIME : “HAPPY CLOUD” READ AND SELECT : (TRUE / FALSE) 1. HAPPY STARTED FEELING AT COLD. TRUE 2. THE SUN WAS SMILING AT HAPPY. TRUE 3. IT IS MY GIFT FOR YOU , SAID THE CLOUD. FALSE 4. RAINBOW WAS A GIFT FOR HAPPY. TRUE READ AND SELECT : 1. I AM FINE , THANK YOU. જ્યારે તમે કોઈ ને ધક્કો મારો છો જ્યારે તમને કોઈ how are you ? પૂછે છે. જ્યારે તમે કાકાના ઘરેથી નીકળો છો . 2. NICE TO MEET YOU. જ્યારે તમે કોઈને પહેલી વાર મળો છો. જ્યારે કોઈ તમને sorry કહે છે. જ્યારે તમે મામાના ઘરેથી નીકળો છો. 3. I AM SORRY I CANNOT COME. જ્યારે તમે કોઈના ઘરે પહેલીવાર જાવ છો. જ્યારે તમે કોઈનું આમંત્રણ સ્વીકારી નથી શકતા. જ્યારે તમને કોઈ how are you ? પૂછે છે. 4. EXCUSE ME. જ્યારે તમને કોઈ સ્થાને ટોળા વચ્ચેથી જવાનો માર્ગ જોઈતો હોય . જ્યારે તમારા મિત્રની વર્ષગાંઠ હોય. જ્યારે તમને કોઈ કોઈ ભેટ આપે છે. LISTEN AND FOLLOW :